Welcome To Ankur Children Hospital
Call Us Today 9099354555 9099354535
Working Hours 24*7*365
ANKUR CHILDREN HOSPITAL KAKARIYA | RAKHIYAL

Read All FAQ’s

  • બાળકોમાં વાય૨લ તાવના લક્ષણો

    • તાવ આવવો
    • ખોરાક ઓછો થવો
    • ઉલ્ટી થવી
    • ચામડી પર લાલ ફોલ્લીઓ
    • પેટમાં દુઃખાવો થવો
    • શરદી - ઉધરસ
    • ગળામાં દુઃખાવો
    • ઠંડી લાગવી
  • બાળકોમાં દાંત આવવાના ચિહ્નો
    • રડવું અને ચીડિયાપણું
    • પેઢામાં સોજો
    • અતિશય લાળ આવવી
    • ખાવા અને ઊંઘવાની ટેવ માં ફેરફાર
    • કાન ખેંચવું


    વધુમાહિતી માટે સંપર્ક કરો